Firefox
Firefox
બનાવાયેલ:
ફાયરફોક્સ તમને Google Chrome માંથી સરળતાથી બુકમાર્ક્સ અને અન્ય ડેટાને આયાત કરવા દે છે. આ લેખ તે પૂર્ણ કરવા માટે તમે દરેક પગલે સૂચનો આપે છે.
Note: બીજા બ્રાઉઝર અથવા કમ્પ્યુટરથી તમારી માહિતી આયાત કરવા માટે,જુઓ Import data from another browser.
- Click the menu button to open the menu panel. Click and then click the bar at the bottom.
- લાઇબ્રેરી વિંડોમાં ટૂલબારમાંથી, ક્લિક કરો
- દેખાતી આયાત વિઝાર્ડ વિંડોમાં, પસંદ કરો Chrome, પછી ક્લિક કરો
- ફાયરફોક્સ તે સેટિંગ્સ અને માહિતી જે તે આયાત કરી શકે છે તેની યાદી આપશે. તમે જે વસ્તુઓને આયાત કરવા માંગો છો તે પસંદ કરો, પછી ક્લિક કરો
- Cookies: નાના બીટ્સ દ્વારા તમારા કમ્પ્યુટર પર સંગ્રહિત કેટલીક માહિતી કે જે તમને લોગ ઇન રાખવા, તમારા વિકલ્પો સંગ્રહિત કરવા, અથવા અન્ય વસ્તુઓ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
- Browsing History: તમે મુલાકાત લીધેલ સાઇટ્સ ની માહિતી.
- Saved Passwords: તમારા વપરાશકર્તા નામો અને પાસવર્ડ્સ કે જે Chrome ને યાદ છે
- Bookmarks: તમે તમારા Chrome બુકમાર્ક્સમાં સાચવેલા વેબ સાઇટ્સ.
.
- ક્લિક . તમે પસંદ કરેલી આઇટમ્સ હવે આયાત થઇ ગઈ હશે..
ક્રોમ તેના બુકમાર્ક્સ ટૂલબોક્સ માં બુકમાર્ક્સને સાચવવા આધીન છે, તેથી તમે "Google Chrome માંથી નામના ફોલ્ડરમાં તમારા આયાત કરેલા બુકમાર્ક્સ શોધો. Bookmarks Toolbar. Firefox માં બુકમાર્ક્સ વાપરવા વિશે વધુ માહિતી માટે જુઓ Bookmarks in Firefox.