જો તમને Firefoxમાં સમસ્યા આવી રહી છે, તો પુનઃતાજું મદદ કરી શકે છે. Firefoxને પુનઃતાજું કરવું, Firefoxને તેની મૂળભૂત સ્થિતિમાં પુનર્સ્થાપિત કરીને, બુકમાર્ક્સ અને પાસવર્ડો જેવી તમારી આવશ્યક માહિતીને સાચવીને, ઘણા મુદ્દાઓને ઠીક કરી શકે છે.
Firefox પુનઃતાજું કરો
- Click the menu button , click and select .
- Click then in the confirmation window that opens. Firefox will close to refresh itself.
- When finished, a window will list your imported information. Click the button. Firefox will open.
- Select whether you want Firefox to restore all or some windows and tabs and click the button.
પુનઃતાજું લક્ષણ શું કરે છે?
Firefox તમારી બધી સેટિંગ્સ અને વ્યક્તિગત માહિતી પ્રોફાઇલ ફોલ્ડરમાં સ્ટોર કરે છે. પુનઃતાજું લક્ષણ એક નવું પ્રોફાઇલ ફોલ્ડર બનાવે છે અને તમારા મહત્વપૂર્ણ ડેટાને બચાવે છે.
પુનઃતાજું લક્ષણ Firefox પ્રોફાઇલ ફોલ્ડર (જેમ કે એક્સ્ટેંશન અને થીમ્સ) ની અંદર સંગ્રહિત એડ-ઓન્સને દૂર કરે છે. અન્ય સ્થળોએ સંગ્રહિત એડ-ઓન્સને દૂર કરવામાં આવતાં નથી (જોકે કોઈપણ સંશોધિત પસંદગીઓ ફરીથી સેટ કરવામાં આવે છે).
Firefox આ વસ્તુઓ સાચવશે:
- બુકમાર્ક્સ
- બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસ
- પાસવર્ડ્સ
- કૂકીઝ
- વેબ ફોર્મ સ્વત-ભરેલ માહિતી
- વ્યક્તિગત શબ્દકોશ
આ વસ્તુઓ અને સેટિંગ્સ દૂર કરવામાં આવશે:
- એક્સ્ટેંશન અને થીમ્સ
- વેબસાઇટ પરમિશન
- સુધારેલી પસંદગીઓ
- ઉમેરાયેલ શોધ એંજીન
- DOM સંગ્રહ
- સુરક્ષા પ્રમાણપત્ર અને ઉપકરણ સેટિંગ્સ
- ડાઉનલોડ ક્રિયાઓ
- ટૂલબાર કસ્ટમાઇઝેશન
- User styles (chrome subfolder containing userChrome and/or userContent CSS files, if previously created.)