સુરક્ષિત કનેક્શન નિષ્ફળ થયું અને Firefox કનેક્ટ થયું નહીં

Firefox Firefox બનાવાયેલ:

આ લેખ સમજાવે છે કે તમે શા માટે Secure Connection Failed અથવા Did Not Connect: Potential Security Issue ભૂલ પૃષ્ઠ અને તમે શું કરી શકો છો.

Secure connection cannot be established

જ્યારે કોઈ વેબસાઇટને સુરક્ષિત (https) કનેક્શનની જરૂર હોય ત્યારે તે તમારા કમ્પ્યુટર સાથે સુરક્ષિત રીતે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, Firefox વેબસાઇટ પ્રમાણપત્ર અને કનેક્શન પદ્ધતિ ખરેખર સુરક્ષિત છે તેની ખાતરી કરવા તપાસે છે. જો Firefox સુરક્ષિત કનેક્શન સ્થાપિત કરી શકતું નથી, તો તે Secure Connection Failed અથવા Did Not Connect: Potential Security Issue ભૂલ પૃષ્ઠ પ્રદર્શિત કરશે.

Secure Connection Failed

Secure Connection Failed ભૂલ પૃષ્ઠમાં ભૂલનું વર્ણન, Mozillaને ભૂલની જાણ કરવાનો વિકલ્પ અને એક Try Again બટન શામેલ હશે. આ પ્રકારની ભૂલને બાયપાસ કરવા માટે સુરક્ષા અપવાદ ઉમેરવાનો કોઈ વિકલ્પ નથી.

fx60SecureConnectionFailed-ErrorCode

ભૂલ પૃષ્ઠમાં નીચેની માહિતી શામેલ હશે:

  • The page you are trying to view cannot be shown because the authenticity of the received data could not be verified.
  • Please contact the website owners to inform them of this problem.

Did Not Connect: Potential Security Issue

કેટલીક સુરક્ષિત કનેક્શન નિષ્ફળતાઓના પરિણામે Did Not Connect: Potential Security Issue ભૂલ પૃષ્ઠ દેખાય છે.

Fx67SecError-DidNotConnect

ભૂલ પૃષ્ઠમાં સંભવિત સુરક્ષા ધમકીનું વર્ણન, Mozillaને ભૂલની જાણ કરવાનો વિકલ્પ અને ભૂલ કોડ અને અન્ય તકનીકી વિગતો જોવા માટે Advanced… શામેલ હશે. વેબસાઇટની મુલાકાત લેવા માટે કોઈ સુરક્ષા અપવાદ ઉમેરવાનો કોઈ વિકલ્પ નથી.

વેબસાઇટનાં મુદ્દાઓ

TLS version unsupported

કેટલીક વેબસાઇટ્સ તમારા કનેક્શનને સુરક્ષિત કરવાના પ્રયાસમાં જૂની (હવે સલામત નહીં) Transport Layer Security (TLS) પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. જો સુરક્ષિત રીતે કનેક્શન સ્થાપિત કરવામાં કોઈ સમસ્યા હોય તો Firefox આવી સાઇટ્સ પર નેવિગેશન રોકીને તમારું રક્ષણ કરે છે. વેબસાઇટના માલિકોનો સંપર્ક કરો અને તેમને તેમનું TLS સંસ્કરણ એવા સંસ્કરણમાં અપડેટ કરવાનું કહેશો જે હજી પણ વર્તમાન છે અને હજી પણ સુરક્ષિત છે.

Firefox વર્ઝન 78માં પ્રારંભ કરીને, મૂળભૂત રૂપે માન્ય ન્યુનત્તમ TLS સંસ્કરણ એ TLS 1.2 છે. TLS સંસ્કરણ 1.2 અથવા તેથી વધુનું સમર્થન ન આપતી વેબસાઇટ્સ ભૂલ કોડ સાથે સુરક્ષિત કનેક્શન નિષ્ફળ ભૂલ પૃષ્ઠ પ્રદર્શિત કરશે: SSL_ERROR_UNSUPPORTED_VERSION અને એક સંદેશ કે This website might not support the TLS 1.2 protocol, જે Firefox દ્વારા સપોર્ટેડ ન્યૂનતમ સંસ્કરણ છે.

Fx78SecureConnectionFailed-TLS

ભૂલ પૃષ્ઠમાં એક બટન પણ શામેલ હોઈ શકે છે, Enable TLS 1.0 and 1.1 જે તમને ન્યૂનતમ TLS આવશ્યકતાને ઓવરરાઇડ કરવાની મંજૂરી આપશે.
નૉૅધ: Mozilla આ વિકલ્પને દૂર કરવાની અને Firefoxના ભાવિ સંસ્કરણમાં TLS 1.0 અને 1.1 કાયમી ધોરણે અક્ષમ કરવાની યોજના ધરાવે છે. વધારે માહિતી માટે, આ Mozilla પૃષ્ઠ જુઓ.

HSTS required

અન્ય વેબસાઇટ્સને HTTP Strict Transport Security (HSTS) ની જરૂર પડી શકે છે અને અસુરક્ષિત કનેક્શન સાથે પ્રવેશની મંજૂરી આપશે નહીં.

સુરક્ષા સોફ્ટવેર વિરોધાભાસ

ઘણાં સિક્યુરિટી પ્રોડક્ટ્સ એક સુવિધાનો ઉપયોગ કરે છે જે મૂળભૂત રૂપે સુરક્ષિત કનેક્શન્સને અટકાવે છે. આ સુરક્ષિત વેબસાઇટ્સ પર કનેક્શન ભૂલો અથવા ચેતવણીઓ ઉત્પન્ન કરી શકે છે. જો તમને ઘણી બધી સુરક્ષિત વેબસાઇટ્સ પર સુરક્ષિત કનેક્શન ભૂલો દેખાય છે, તો તમારું સુરક્ષા ઉત્પાદન અપડેટ કરવું અથવા તેની સેટિંગ્સમાં સુધારો કરવો એ સમસ્યાને હલ કરી શકે છે. ચોક્કસ સલામતી ઉત્પાદનોની સહાય માટે એન્ટિવાયરસ ઉત્પાદનો પરના આ લેખનો વિભાગ જુઓ કે જે આ ભૂલો પેદા કરી શકે છે, જેમ કે Avast, AVG અને ESET સોફ્ટવેર.

વૈકલ્પિક રીતે, તમે તૃતીય-પક્ષ સુરક્ષા સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરી શકો છો અને Windows 8 અને Windows 10 પરના built-in એન્ટીવાયરસ Windows Defenderનો ઉપયોગ કરી શકો છો.

Incorrect system clock

Firefox સલામત વેબસાઇટ્સ પર પ્રમાણપત્રોનો ઉપયોગ તેની ખાતરી કરવા માટે કરે છે કે તમારી માહિતી ઇચ્છિત પ્રાપ્તકર્તાને મોકલવામાં આવી રહી છે અને ઇસડ્રોપર્સ દ્વારા વાંચી શકાતી નથી. ખોટી સિસ્ટમ તારીખ Firefoxને શોધવાનું કારણ બને છે કે વેબસાઇટનું સુરક્ષા પ્રમાણપત્ર સમાપ્ત થયું છે અથવા અમાન્ય છે. ખાતરી કરો કે તમારું કમ્પ્યુટર યોગ્ય તારીખ, સમય અને સમય ઝોન પર સેટ કરેલું છે. વધારે માહિતી માટે, How to troubleshoot time related errors on secure websites જુઓ.

અન્ય સુરક્ષિત કનેક્શન સમસ્યાઓ

આ લેખો વર્ણવે છે કે કેટલીક વિશિષ્ટ સુરક્ષિત કનેક્શન ભૂલોનું નિવારણ કેવી રીતે કરવું:

અન્ય સુરક્ષિત કનેક્શન ભૂલોની સૂચિ અને સંક્ષિપ્ત વર્ણન માટે, MDN Web Docs પર NSS and SSL Error Codes જુઓ.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More