Windows પર Firefox કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.

Firefox Firefox બનાવાયેલ:
Microsoft Store માંથી ન હોય તેવા application install કરતી વખતે Windows 10 તમને ચેતવણી બતાવી શકે છે. જુઓ [Windows 10 warns me to use a "Microsoft-verified" app વધારે માહિતી માટે.

આ article સમજાવે છે કે સરળ ઓનલાઈન install નો ઉપયોગ કરીને windows પર firefox કેવી રીતે download અને install કરવું. (જો તમને સંપૂર્ણ ઑફલાઇન installer અથવા કસ્ટમ વિકલ્પોની જરૂર હોય, જુઓ For advanced users, નીચે.)

આ article ફક્ત windows પર લાગુ પડે છે.. mac પર firefox install કરવાની સૂચનાઓ માટે, જુઓ કેવી રીતે ડાઉનલોડ કરવા માટે અને મેક પર ફાયરફોક્સ સ્થાપિત કરવા માટે. Linux પર Firefox install કરવા માટેની સૂચનાઓ માટે, જુઓ લિનયુએક્સ પર ફાયરફોક્સ સ્થાપિત.

Firefox Install કરવા પહેલાં, જુઓ Firefox System Requirements તમારા computer પાસે આવશ્યક operating system અને ભલામણ કરેલું hardware છે તેની ખાતરી કરવા માટે.

મર્યાદિત ઉપયોગ કરીને firefox install કરશો નહીં Windows XP ખાતું. વધુ માહિતી માટે, Microsoft નો આધાર article જુઓ How to determine your user account type in Windows.

  1. મુલાકાત લો this Firefox download page Microsoft Internet Explorer અથવા Microsoft Edge જેવા કોઈપણ browser માં.
  1. click કરો Download Now. Firefox Installer જે download કરે છે તે આપમેળે તમારા computer માટે firefox નું શ્રેષ્ઠ ઉપલબ્ધ version પ્રદાન કરશે.
    • જો તમે Microsoft Edge અથવા Internet Explorer ઉપયોગ કરો છો, Firefox Installer file ખોલવા અથવા ચલાવવા માટેના વિકલ્પ સાથે એક notification bar પૃષ્ઠના તળિયે દેખાશે.
    DLFirefoxEdge-Win7
    • Click કરો ફાઇલ ખોલો Microsoft Edge પર અથવા Run Internet Explorer પર, પ્રક્રિયા શરૂ કરવા માટે.
    • અન્ય browsers માં, તમારે પહેલા તમારા computer પર firefox installer સાચવવાની જરૂર પડી શકે છે, પછી તમે download કરેલી file ને ખોલો.
      Note: જો તમે એક Open File - Security Warning dialog, ક્લિક Open અથવા Run.
  1. Firefox-60-open-file-warning-win10
  2. The User Account Control dialog ખોલી શકે છે, તમને firefox installer તમારા computer પર ફેરફાર કરવાની મંજૂરી આપવા માટે પૂછવું. જો આ dialog દેખાય, click કરો Yes installation શરૂ કરવા માટે.
    Firefox-Installer-win10-UAC
  3. Firefox installing કરવાનું સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ.
    FirefoxInstaller-Aug2020
  4. જ્યારે installation પૂર્ણ થાય છે, Firefox ખુલશે.
    WelcomeToFirefox-RefreshOption
Note: સાથે notification bar Refresh Firefox… બટન page તળિયે બતાવવામાં આવી શકે છે, જો Firefox પહેલા installed કરેલું હતું. જુઓ Firefox પુનઃતાજું કરો - એડ-ઓન્સ અને સેટિંગ્સ રીસેટ કરો વધુ જાણવા માટે.
અભિનંદન, તમે Firefox installing કરવાનું પૂર્ણ કર્યું છે!

જ્યારે પણ તમે online જવા માંગતા હોવ ત્યારે desktop પર મૂકવામાં આવેલા firefox icon પર ડબલ-ક્લિક કરો.

FirefoxShortcut

સમસ્યા છે?

અહીં કેટલાક articles છે જે તમને મદદ કરી શકે છે:

જો તમને વધુ સહાયની જરૂર હોય, તો તમે હંમેશાં કરી શકો છો get community support.

advanced users માટે

The streamlined Firefox Installer તમારી ભાષા અને operating system માટે યોગ્ય firefox version install કરે છે. દાખલા તરીકે, 64-bit windows પર, તે firefox નું 64-bit version install કરે છે. (વિગતો here). બીજી ભાષા અથવા operating system માં firefox install કરવા, અથવા જો તમને પૂર્ણની જરૂર હોય, custom વિકલ્પો સાથે offline installer, download કરો Firefox Setup માંથી file this download page. article માં સંપૂર્ણ offline installer માં ઉપલબ્ધ options described કરવામાં આવ્યું છે, Custom installation of Firefox on Windows.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More